હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા

હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા : ઘણી વખત એવું બને છે કે તમને પૈસાની (money)સખત જરૂર હોય છે, પરંતુ તમારા ખાતામાં બેલેન્સ શૂન્ય (Zero balance)છે. આ મૂંઝવણમાં તમે મિત્રો અથવા સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લો છો. જોકે તમે આમ કરવા માંગતા નથી,

તો તેના માટે એક ઉપાય છે. આ ટ્રીકનું નામ છે ઓવરડ્રાફ્ટ(overdraft). આજે અમે તમને જણાવીશું કે તમે બેંકની ઓવરડ્રાફ્ટ (overdraft) સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા

ઓવરડ્રાફ્ટ સુવિધા ટૂંકા ગાળાની લોન જ સમજી લો. જેના દ્વારા ખાતાધારક જ્યારે તેનું બેલેન્સ શૂન્ય હોય, ત્યારે પણ તેના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. ઓવરડ્રાફ્ટની સુવિધા લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોમાં ઉપલબ્ધ છે. હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા

મોટાભાગની બેંકોમાં આ સુવિધા કરન્ટ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ અથવા ફિક્સ ડિપોઝિટ પર ઉપલબ્ધ છે. કેટલીક બેંકોમાં, શેર, બોન્ડ, પગાર, વીમા પોલિસી, મકાન, મિલકત જેવી વસ્તુઓ પર પણ ઓવરડ્રાફ્ટ ઉપલબ્ધ છે.

એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય તો પણ

સામાન્ય રીતે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ (Savings Bank Account)માં ખાતાધારકને દર વખત સરેરાશ ન્યૂનતમ બેલેન્સ (Minimum Balance) નહીં રાખવા પર પેનલ્ટી આપવી પડે છે. સેલેરી એકાઉન્ટ (Salary Account) માટે બેન્ક તેની મર્યાદા નથી રાખતી.

પરંતુ તેની સાથે જ અમુક એવા ખાતા પણ હોય છે જ્યાં ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી હોતી. આ પ્રકારના ખાતામાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY- Pradhanmantri Jan Dhan Yojna) પણ એક છે. હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા

જન ધન યોજના ખાતામાં તે ઉપરાંત પણ ઘણી સુવિધાઓ મળે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ જીરો બેલેન્સ સેવિંગ ખાતુ ખોલે છે. તેમાં દુર્ધટના વીમા, ઓવરડ્રાફ્ટ ફેસેલિટી, ચેક બુક સહિત ધણા બીજા લાભ પણ મળે છે.

જાણો કઈ રીતે મળશે 10 હજાર રૂપિયા

જનધન યોદના હેઠળ તમારા એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તેમ છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. આ સુવિધા ટૂંકા ગાળાની લોનની જેમ હોય છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી દીધી છે.

કોઈ સાથે મળીને પણ લઇ શકાય છે ઓવરડ્રાફ્ટ

ઓવરડ્રાફ્ટ સુવિધા કોઈપણ સાથે સંયુક્ત રીતે મેળવી શકાય છે. આવી સ્થિતિમાં પૈસા ચૂકવવાની જવાબદારી ફક્ત તમારા પર રહેશે નહીં. જો કે, જો એક વ્યક્તિ પૈસો ચૂકવવામાં અસમર્થ હોય, તો બીજાએ સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે.

આ ઉપરાંત જો તમે ઓવરડ્રાફ્ટ ચૂકવવામાં સક્ષમ નથી, તો તમારા દ્વારા ગીરવે રાખેલી વસ્તુઓ દ્વારા વળતર ચુકવવામાં આવશે. પરંતુ જો ઓવરડ્રાફ્ટ કરેલી રકમ ગીરવે મુકેલી વસ્તુઓની કિંમત કરતા વધુ હોય, તો તમારે બાકીની રકમ ચૂકવવી પડશે. હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા

જે લોકોનું બેંકમાં સેલરી એકાઉન્ટ છે, તેમને ઓવરડ્રાફ્ટ સરળતાથી મળી શકે છે. આ માટે તમારા ખાતામાં નિયમિત 6 સેલેરી ક્રેડિટ દર્શાવવી પડશે. આ સિવાય જો તમારી પાસે બેંકમાં FD હોય તો પણ તમે સરળતાથી ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો.

શું છે જનધન ખાતું?

પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) સૌથી મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે જે બેન્કિંગ/ બચત તથી જમા ખાતા, રેમિટન્સ, ઋણ, વીમા, પેન્શન સુધી પહોંચ સુનિશ્ચિત કરતુ હોય.

આ ખાતુ કોઈ પણ બેન્ક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ આઉટલેટમાં ખોલવામાં આવી શકે છે. પીએમજેડીવાઈ ખાતા જીરો બેલેન્સની સાથે ખોલવામાં આવી રહ્યા છે.

ઓવરડ્રાફ્ટ મર્યાદા શું હશે?

ઓવરડ્રાફ્ટમાં તમને કેટલી રકમ મળશે તે તમે શું ગીરવે મુકો છો તેના પર નિર્ભર હોય છે. ઓવરડ્રાફ્ટ માટે તમારે બેંક પાસે કંઈક ગિરવે રાખવું પડશે. હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા

દા.ત, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર અથવા અન્ય કોઈપણ કિંમતી ચીજવસ્તુઓઆના આધારે વ્યાજ પણ નક્કી કરવામાં આવશે. જો તમારી પાસે બેંકમાં 2 લાખ રૂપિયાની FD છે, તો તમે 1.50 લાખ રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો. આ રકમ શેર, બોન્ડ અને ડિબેન્ચરના કિસ્સામાં વધુ કે ઓછી હોઈ શકે છે.

લોનની જેમ કરવી પડશે અરજી

સામાન્ય રીતે બેંક તેના ગ્રાહકોને મેસેજ અથવા ઈ-મેઈલ દ્વારા જાણ કરતી રહે છે કે તેઓ ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ શકે છે. આ ઓવરડ્રાફ્ટની મર્યાદા બેંક દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવી છે.

જો ઈમરજન્સી દરમિયાન રોકડની જરૂર હોય તો તમારે બેંકમાં ઓવરડ્રાફ્ટ માટે એ જ રીતે અરજી કરવી પડશે જેવી રીતે તમે અન્ય લોન માટે કરો છો. ઓવરડ્રાફ્ટ હેઠળ તમને જરૂરિયાત સમયે બેંકમાંથી પૈસા મળશે, પરંતુ જો કે તે એક પ્રકારની લોન છે, તો તમારે તેને વ્યાજ સાથે ચૂકવવી પડશે. હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.