10-12 પાસ માટે અમદાવાદ રોજગાર ભરતી મેળો

10-12 પાસ માટે અમદાવાદ રોજગાર ભરતી મેળો: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહા રોજગાર ભરતી મેળો તારીખ 13-09-2022 ના રોજ આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ ખાતે યોજાશે. આ ભરતી મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની વિવિધ સેક્ટરની અગ્રગણ્ય કંપનીઓ ભાગ લેશે. , આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ, ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટનું નામ ગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકાર જોબ
સંસ્થા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા
ભરતી મેળો તારીખ 13/09/2022
સ્થાન અમદાવાદ
સત્તાવાર વેબ સાઇટ anubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો શું છે?

ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ ૯ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ, ડીપ્લોમાં ઓલ ટેકનીકલ ટ્રેડ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

  • ભરતી મેળાનું સ્થળ:- આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ anubandham.gujarat.gov.in
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અનુબંધમ અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે?

અનુબંધમ અમદાવાદ રોજગાર ભરતી તારીખ 13/09/2022 યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Anubandham Official Website Is https://anubandham.gujarat.gov.in/home

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 10-12 પાસ માટે અમદાવાદ રોજગાર ભરતી મેળો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group