1000 rupee note will be in circulation again

શું ફરી 1000 રૂપિયાની નોટ ચલણ માં આવશે?

શું ફરી 1000 રૂપિયાની નોટ ચલણ માં આવશે : RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે.

Leave a Comment