Advertisement

ગુજરાત 108 માં ભરતી |108 GVK EMRI Recruitment 2022

Published on 24 June, 2022 6:53 am by gujjuonline.in

શું તમે 108 ની ભરતી ની રાહ જોઈ રહ્યા છો? ગુજરાત 108 માં ભરતી |108 GVK EMRI Recruitment 2022 GVK EMRI ભરતી 2022 – ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) અમદાવાદે વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની સૂચના પ્રકાશિત કરી છે. GVK EMRI ગુજરાત ભરતી 2022 માં કુલ ખાલી જગ્યાઓ છે. નીચે દર્શાવેલ પોસ્ટ્સ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. અન્ય વિગતો જેમ કે પોસ્ટની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. આ પોસ્ટ માટે અરજી કરતાં અધિકૃત જાહેરાત વાંચવી આવશ્યક છે.

 

Organization GVK – Emergency Management & Research Institute (EMRI)
Posts Call Center Executive
Educational Qualification  BSC / GNM / ANM / HAT
Selection Process Interview Based
Interview Date 22/24 June 2022

ગુજરાત 108 માં ભરતી માટે શૈક્ષણિક લાયકાત:

  • BSC / GNM / ANM / HAT

ગુજરાતી 108 માં ભરતી માટે કેવી રીતે અરજી કરવી

Advertisement

રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

gujarat 108 bharti 2022

ગુજરાતી 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુ સરનામું?

ગુજરાત 108 માં ભરતી માટે ગુજરાત માં અલગ અલગ જગ્યા પર છે. જેની માહિતી નીચે આપેલ છે.

ગુજરાતી 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુનો સમય?

ગુજરાતી 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુનો સમય 10:00 થી 12:00 PM

ગુજરાતી 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુ ની તારીખ?

ગુજરાતી 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુ ની તારીખ 22 જૂન તેમજ 24 જૂન 2022

ગુજરાતી 108 માં ભરતી માટે સંપર્ક માહીતી

0૭૯ ( ૨૨૮૧૪૮૯૬ ) / ૭૨૨૭૯૧૩૧૦૮

ગુજરાતી 108 માં ભરતી માટે ઈમેલ અડ્રેસ ?

Email: – dipen_sevak@emri.in

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

5 thoughts on “ગુજરાત 108 માં ભરતી |108 GVK EMRI Recruitment 2022”

Leave a Comment

Join Our Whatsapp Group