1300 in gold and 5600 in silver

સોનામાં 1300 અને ચાંદીમાં 5600 ₹ નો થયો ધટાડો

સોનામાં 1300 અને ચાંદીમાં 5600 ₹ નો થયો ધટાડો : સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત (MCX ગોલ્ડ પ્રાઇસ) સતત ઘટી રહી છે.

Leave a Comment