Once again a reduction of 157 in the gas cylinder

ફરી એકવાર ગેસ સિલિન્ડરમાં ₹ 157 નો ધટાડો

ફરી એકવાર ગેસ સિલિન્ડરમાં ₹ 157 નો ધટાડો : આજે ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, આ ઘટાડો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરના રોજ ઘરેલુ ગેસ અને કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરના ભાવ અપડેટ કર્યા છે.

Leave a Comment