1684 page charge against Tathya Patel in 8 days

તથ્ય પટેલ સામે 8 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી

તથ્ય પટેલ સામે 8 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નિર્દોષ લોકોના હત્યારા તથ્ય પટેલ માટે સજાથી બચવું હવે અશક્ય બની ગયું છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે.

Leave a Comment