હવે 500 રૂપિયાની નોટ થઇ જશે બંધ? : નોટોને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી વખત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં, સરકારે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.