ધરોના ઘર ઉડી જાય તેટલો તુફાની પવન આવશે : મોચા વાવાઝોડાને જોતા હવામાન વિભાગે બંગાળ અને ઓડિશામાં એલર્ટ જાહેર કર્યું છે. ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારો, નાના જહાજો, ખલાસીઓને દક્ષિણપૂર્વ અને મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.