પહેલી જૂનથી Whatsapp માં આપવો પડશે ચાર્જ : વોટ્સએપ દ્વારા આગામી એક જૂન ૨૦૨૩થી વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ માટે ઘણા પ્રકારના બદલાવ લાગૂ કરવામાં આવનાર છે. વોટ્સએપ ઓન્ડ કંપની META તરફથી મેસેજિંગ એપ વોટ્સએપને મોનિટરાઇઝ બનાવવા પર મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.