1 હજાર કામ પડતા મૂકી જાણી લો આ વાત, 500ની નોટને લઈ સૌથી મોટું અપડેટ : હાલમાં જ દેશમાં RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ પછી હવે લોકો પાસે રહેલી 2000 રૂપિયાની નોટને બેંકોમાં પાછી જમા કરાવવી પડશે. આ માટે 30 સપ્ટેમ્બર 2023ની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે.