ટૂંક સમયમાં થઈ જશે તારક મહેતા શો બંધ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર એના વિવાદને લઈને ચર્ચામાં છે. શોની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેની લેખિત ફરિયાદના આધારે મુંબઈ પોલીસે હવે કેસની તપાસ શરૂ કરી છે.