Banks will be closed for half a month in July

જુલાઈમાં અડધો મહિનો બેંકો રહેશે બંધ, જુવો આ લિસ્ટ

જુલાઈમાં અડધો મહિનો બેંકો રહેશે બંધ :  જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો 15 દિવસ માટે બંધ રહેશે. સપ્તાહ સિવાય, બેંકો જુલાઈ મહિનામાં મોહરમ, ગુરુ હરગોબિંદ જીની જન્મજયંતિ, આશુરા અને કેર પૂજા જેવા પ્રસંગોએ બંધ રહેશે.

Leave a Comment