રેલવેએ ટ્રેનની ટિકિટને લઈને નવા નિયમ જાહેર : જો તમે પણ તમારી ટ્રેનની ટિકિટ બુક કરાવી છે, તો તમારા માટે મોટા સમાચાર છે. ટ્રેનમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. તો જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા છો કે પ્લાનિંગ કરી રહ્યા છો તો રેલવે દ્વારા તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.