1 ઓગસ્ટથી આ નિયમોમાં થશે ફેરફાર : જુલાઈનો મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારબાદ નવો મહિનો ઓગસ્ટ શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો પણ આવશે. પરંતુ આ સાથે ઘણા નવા નિયમો લાગૂ થશે. હવે જુલાઈનો મહિનો પૂર્ણ થશે અને નવા મહિના ઓગસ્ટની શરૂઆત થશે.