100 rupees reduction in LPG gas cylinder

ઓગસ્ટના પહેલા દિવસે મળ્યા સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડરમાં સીધો 100 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ

LPG ગેસ સિલિન્ડરમાં સીધો 100 રૂપિયાનો ઘટાડો : ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ છે અને તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જુલાઈમાં કિંમતમાં વધારા બાદ જોવા મળી રહ્યો છે.

Leave a Comment