9 લોકોને જીવતા મારી નાખનાર તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. 19 જુલાઈની રાત્રે ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ હાલમાં જેલના સળિયા ગણી રહ્યો છે.