Know when is Rakshabandhan 30 or 31 this time

જાણો આ વખતે રક્ષાબંધન 30 કે 31 તારીખ ક્યારે છે?

જાણો આ વખતે રક્ષાબંધન 30 કે 31 તારીખ ક્યારે છે? : દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની તારીખને લઈને લોકોમાં ઘણો મતભેદ છે, આ વર્ષે અધિકમાસના કારણે તમામ તહેવારો મોડા પડશે. બીજી તરફ રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે.

Leave a Comment