ચંદ્રયાન 3 ને લઈ ઈસરોને મળી મોટો સફળતા : ઈસરોએ ચંદ્રયાન-3 મિશનનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. ચંદ્રયાનથી અલગ થઈને લેન્ડર વિક્રમ હવે એકલા ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ટેકનિકલ ભાષામાં, પ્રોપલ્શન મોડ્યુલ સાથે મુસાફરી કરતા લેન્ડરને અલગ કરી દેવામાં આવ્યું છે.