RBI નો પૈસા ટ્રાન્સફરને લઈને મોટો નિર્ણય : આરબીઆઈ દ્વારા લાગૂ કરવામાં આવેલી આ નવી પેમેન્ટ સિસ્ટમ કોઈપણ સ્થિતિમાં કામ કરી શકશે. એટલે કે કુદરતી આફતો અને યુદ્ધ જેવી આપત્તિજનક ઘટનાઓ દરમિયાન મહત્વના વ્યવહારો માટે આ સિસ્ટમ ઉપયોગી થશે.