ચંદ્રયાન-3એ ત્રણમાંથી બે કામ કરી નાખ્યા : ચંદ્રયાન-3નું (chandrayaan-3) લેન્ડર મોડ્યુલ (LM) ચંદ્રની સપાટી પર ઉતરીને ભારતે ઈતિહાસ રચ્યો. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ સાથે જ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.