ભારત અને પાકિસ્તાન મેચ લાઈવ : વર્લ્ડ કપમા રમાનારી ભારત પાકિસ્તાનની મેચનો ખૂબ જ ક્રિકેટ ફીવર છવાયેલો છે. 14 અને 15 ઓકટોબરે અમદાવાદની બધી હોટેલો બુક જોવા મળે છે અને તેમા રૂ. 50000 થી ચાલુ કરીને 2-3 લાખ સુધીનુ ભાડુ જોવા મળે છે.