ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો : ગુજરાત હાઇકોર્ટનો એક મોટો ચુકાદો હાલમાં ચર્ચામાં છે કે હવે છૂટાછેડા લીધા બાદ પત્ની કેસ નહીં કરી શકે. કારણ કે આ અગાઉ ઘણા આવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પત્નીઓ છુટાછેડા લીધા બાદ કેસ કરતી હોય છે. પરંતુ હવે આવા કેસની કોઈ માન્યતા નહીં રહે.

હેરાન થાવ તો પહેલા ફરિયાદ કરવાની હોય છે બાદમાં નહીં એવું હાઈકોર્ટે સ્પષ્ટપણે કહી દીધું છે. ડિવોર્સ બાદ પત્ની 498 (એ) કલમ મુજબ ફરિયાદ ના કરી શકે. પત્નીની અરજીનો ગુજરાત હાઇકોર્ટ નિકાલ કરીને ગુજરાતની જનતા માટે મોટો ફેંસલો કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાની અસર અનેક કેસ પર પડશે એવું હાલમાં લાગી રહ્યું છે. કારણ કે ઘણા પતિઓના કેસ આ રીતે ચાલી રહ્યા છે.

ગુજરાત હાઇકોર્ટમાં અરજીકર્તાએ સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ GST લાગશે.

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં. કેસના અરજદારે કહ્યું કાયદાકીય જોગવાઇ પ્રમાણે GST વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર GSTની વસુલાત ન કરી શકે.

હાઇકોર્ટે અરજદારની અરજી પર ચુકાદો આપતા જણાવ્યું છે કે સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં.

હવે મકાન ખરીદનારને મળશે મોટી રાહત

જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર GST લાગે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો.

જેણા કારણે ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે ઘર ખરીદવું દુષ્વાર બન્યું હતું. GSTના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!