રેલ્વે સ્ટેશન પર હોટલ જેવો રૂમ માત્ર 100 રૂપિયામાં : ભારતીય રેલ્વે દ્વારા મુસાફરો માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી લોકોની મુસાફરી સરળ અને આરામદાયક બને. તહેવારોની મોસમ હોય કે ઉનાળો હોય, ભારતીય રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવીને મુસાફરોને રાહત આપે છે.