પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, બાળકોની હાજરી વધી

પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન : ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ આ કહેવત તો બધાએ સાંભળી હશે પણ સાબરકાંઠાના ઇડર પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમ્મત આપવાનું કામ કરી રહ્યાં છે. ઇડર પ્રાથમિક શાળા-1ના શિક્ષક હિતેશ પટેલ બાળકોને ડાન્સ સાથે મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે.

હિતેશ પટેલ ઇડરમાં એક્ટિવ શિક્ષક તરીકેની છાપ ધરાવે છે અને તેમની શ્રેષ્ઠ કામગીરીને કારણે BLO તરીકે જિલ્લા કક્ષાએ સન્માનિત પણ થયેલ છે. યોગ અભ્યાસ માટે પણ તેઓએ સારી કામગીરી કરી છે. પ્રવૃતિમય શિક્ષણના પ્રહરી હોવાથી બાળકોને તરંગ ઉલ્લાસમય શિક્ષણ આપી રહ્યાં છે.

પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન

અવાર નવાર બાળકોને આનંદીત કરવા અને અભ્યાસમાં આગળ વધવા માટે તેઓ આવી પ્રવૃતિ કરતા રહે છે. ભાર વિનાના ભણતરની આવી પ્રવૃતિઓને કારણે જ તેમણે તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

હિતેશ ભાઇ ધોરણ-6થી 8માં ગણિત ભણાવે છે પણ તેમના વિષયનો ભાર બાળકો પર ના પડે તેનું પણ તેઓ ખાસ ધ્યાન રાખે છે. ગણિત પણ રમૂજી રીતે ભણાવે છે જેને કારણે બાળકોને પણ દાખલા સારી રીતે યાદ રહી જાય છે.

બાળકોની હાજરી વધી

‘મારે ગોવાળિયો થાવું છે’ સહિતના ગીત દ્વારા બાળકોનું મનોરંજન કરે છે.શિક્ષકની આવી પ્રવૃતિને કારણે શાળામાં બાળકોની હાજરી પણ વધી છે. શિક્ષક એવો હોવો જોઈએ વિદ્યાર્થીઓને સારી રીતે જ્ઞાન પિરસે. વિદ્યાર્થીઓને સમજાય એ સ્ટાઈલમાં ભણાવવું પણ એક આવડત છે.

શિક્ષણમાં અનોખા અંદાજે તાલીમ આપનાર શિક્ષકો બહુ જ જલ્દી વિદ્યાર્થીઓ વચ્ચે ફેમસ થઈ જતા હોય છે. આવા શિક્ષકો ક્યારેય ભૂલાતા નથી. ઉપરથી આજકાલ વીડિયોના જમાનામાં આવા શિક્ષકોની તાલીમના વીડિયો લોકોમાં પોપ્યુલર થઈ જાય છે.

ગુજરાતના આ પાટીદાર શિક્ષક વિદ્યાર્થીઓના છે ફેવરિટ સર

આવા જ એક શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સાબરકાંઠાના ઇડરની પ્રાથમિક શાળા નંબર 1 ના શિક્ષકનો ગમ્મત સાથે જ્ઞાનના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ઈડરની એક પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું મનોરંજન કરે છે. ઇડર પ્રાથમિક શાળા-1ના શિક્ષક હિતેશ પટેલ બાળકોને ડાન્સ સાથે મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે. શાળાના એક શિક્ષક ગમ્મત સાથે જ્ઞાન આપવાનું કામ કરી રહ્યાં છે. આ શિક્ષક ૨૦૦૩ થી શિક્ષણવિભાગમાં જોડાયા બાદ આ કાર્ય કરી રહ્યા છે.

શિક્ષક હિતેશ પટેલનું ગમ્મત સાથે જ્ઞાનનું કાર્ય છેલ્લા ૨૦ વર્ષથી યથાવત છે. હિતેશ પટેલે ૨૦૦૩ માં શિક્ષક તરીકે ખેડબ્રહ્મા ખેરોજ જૂથ શાળાથી શરૂઆત કરી હતી. ૨૦૧૩ માં વસાઈ CRC તરીકે ફરજ બજાવી છે. તેના બાદ ૨૦૧૭ થી ઇડરની શાળા નં ૧ માં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતના આ પાટીદાર શિક્ષક વિદ્યાર્થીઓના છે ફેવરિટ સર

ભાર વિનાના ભણતરની આવી પ્રવૃતિઓને કારણે જ તેમણે તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. હિતેશ ભાઇ ધોરણ-6થી 8માં ગણિત ભણાવે છે પણ તેમના વિષયનો ભાર બાળકો પર ના પડે તેનું પણ તેઓ ખાસ ધ્યાન રાખે છે.

ગણિત પણ રમૂજી રીતે ભણાવે છે જેને કારણે બાળકોને પણ દાખલા સારી રીતે યાદ રહી જાય છે. ‘મારે ગોવાળિયો થાવું છે’ સહિતના ગીત દ્વારા બાળકોનું મનોરંજન કરે છે.શિક્ષકની આવી પ્રવૃતિને કારણે શાળામાં બાળકોની હાજરી પણ વધી છે.

Important Link

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, બાળકોની હાજરી વધી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.