A teacher imparting knowledge with fun

પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, બાળકોની હાજરી વધી

પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન : ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ આ કહેવત તો બધાએ સાંભળી હશે પણ સાબરકાંઠાના ઇડર પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમ્મત આપવાનું કામ કરી રહ્યાં છે

Leave a Comment