Aadhaar-PAN linking is not mandatory

હવેથી ડરવાનું નહિ, બધા માટે આધાર-પાન લિંક કરવું ફરજિયાત નથી

બધા માટે આધાર-પાન લિંક કરવું ફરજિયાત નથી : આવકવેરા વિભાગે પાન કાર્ડ-આધારને લિંક કરવા માટે 30 જૂન 2023ની ડેડલાઈન આપી છે. જો કોઈ વ્યક્તિ 30 જૂન 2023 ની સમયમર્યાદા સુધીમાં આધાર અને પાનકાર્ડને લિંક નહીં કરે, તો તેનું પાન નિષ્ક્રિય થઈ જશે.

Leave a Comment