Aditya L-1 will be launched on this date

આદિત્ય એલ-1 (સૂર્ય મિશન) આ તારીખે લોન્ચ થશે

આદિત્ય એલ-1 (સૂર્ય મિશન) આ તારીખે લોન્ચ થશે : ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના (Chandrayaan-3) સફળ લેન્ડિંગ બાદ સૌ કોઇ ભારતના વખાણ કરી રહ્યા છે. આ એટલા માટે પણ અનિવાર્ય છે કારણ કે ઇસરોના (isro) બહાદુર વૈજ્ઞાનિકોએ એ કામ કર્યું છે જે આજ પહેલા કોઇ અન્ય દેશ કરી શક્યો ન હતો.

Leave a Comment