Admission to Vidyadeep School without Exam

પરીક્ષા વગર વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી, છેલ્લી તારીખ : 19-07-2023

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી @ schools.org.in/vidhyadeep-school :  શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વિદ્યાદીપ સ્કૂલમાં ક્લાર્ક, ડ્રાઈવર, પટાવાળા, સ્વીપર તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે

Leave a Comment