AIIMS Rajkot Recruitment (1)

ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ભરતી, છેલ્લી તારીખ : 13-10-2023

ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ભરતી @ aiimsrajkot.edu.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એમ્સ રાજકોટમાં 135+ જગ્યાઓ પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે.

Leave a Comment