અક્ષય કુમાર 2024માં ભાજપમાં ચૂંટણી લડશે : ફિલ્મસ્ટાર અક્ષય કુમારને 15મી ઓગસ્ટે એટલે કે આજે જ ભારતીય નાગરિકતા મળી છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે લખ્યું, દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ.