Ambalal Patel’s prediction for Navratri

નવરાત્રીને લઈ અંબાલાલ પટેલની આગાહી

નવરાત્રીને લઈ અંબાલાલ પટેલની આગાહી : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી એવી છે કે, આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે. જલદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ બનતા વરસાદી ઝાપટા વધશે.

Leave a Comment