AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી: અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ 03 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.ઇન્ટવ્યૂ તારીખ 10-09-2024 નક્કી આવેલી છે.
AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંગે પોસ્ટની વિગત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સમય, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતમી મહત્વની માહિતી જાણવા માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવી.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી । હાઈલાઈટ
સંસ્થા | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 3 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યૂ |
ઇન્ટવ્યૂ તારીખ | 10 સપ્ટેમ્બર 2024 |
સરનામું | શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રી.શ્રી ઓફિસ મણિનગર, અમદાવાદ |
આ પણ વાંચો, Kutch Recruitment: કુલ 48 જગ્યાઓ માટે પરીક્ષા વગર મળશે સીધી નોકરી, વાંચો સંપૂર્ણ માહિતી
કુલ જગ્યાની માહિતી । AMC Recruitment
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ. લ.ગો જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટરમાં હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી જગ્યા ભરવાની છે.
પોસ્ટ | જગ્યા |
સ્ટાફ નર્સ | 1 |
કાઉન્સિલર | 1 |
ડાટા મેનેજર | 1 |
વોઈ ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સ્થળ
AMC Recruitment સંચાલિત શેઠ. લ.ગો જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટરમાં ભરતીનું સ્થળ અને તારીખ આ પ્રમાણે છે.
- વોઈ ઈન ઇન્ટરવ્યૂની તારીખ – 10 સપ્ટેમ્બર 2024, સવારે 11 વાગ્યે
- સ્થળ – શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રી.શ્રી ઓફિસ મણિનગર, અમદાવાદ
મહત્વની તારીખ
ઇન્ટરવ્યૂની તારીખ | 10-09-2024 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
સ્ટાફનર્સ | જીએનએમ, બીએસસી નર્સિંગ |
કાઉન્સિલર | સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં સ્નાતક |
ડાટા મેનેજર | કોઈપણ સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકને પહેલા પ્રાથમિક્તા |
મહત્વની લિંક
જાહેરાત | અહીં કલીક કરો |
વધુ માહિતી માટે | અહીં કલીક કરો |
પગાર ધોરણ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ. લ.ગો જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટરમાં હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતીમાં પસંદ પામેલા ઉમેદવારોને 20,000 રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1. અમદાવાદ મહાનગરપાલિકા ભરતીનું વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ કઈ છે ?
જવાબઃ અમદાવાદ મહાનગરપાલિકા ભરતીનું વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ છે ..
- વોઈ ઈન ઇન્ટરવ્યૂની તારીખ – 10 સપ્ટેમ્બર 2024, સવારે 11 વાગ્યે
- સ્થળ – શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રી.શ્રી ઓફિસ મણિનગર, અમદાવાદ
2. અમદાવાદ મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ અમદાવાદ મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10-09-2024 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને AMC Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.