AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી: અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ 03 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.ઇન્ટવ્યૂ તારીખ 10-09-2024 નક્કી આવેલી છે.