An important decision for students’ academics (1)

સરકારે લીધો વિદ્યાર્થીઓના શૈક્ષણિક માટે મહત્વપૂર્ણ નિર્ણય

સરકારે લીધો વિદ્યાર્થીઓના શૈક્ષણિક માટે મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને લાભ આપવાના ઉદ્દેશ્યથી શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલાનું અનાવરણ કર્યું છે. કુબેર ડીંડોર, આદિજાતિ વિકાસ મંત્રીએ જાહેરાત કરી છે.

Leave a Comment