Apple made a big announcement

iPhone 15 લોન્ચ થયા બાદ Apple એ કર્યું મોટું એલાન

iPhone 15 લોન્ચ થયા બાદ Apple એ કર્યું મોટું એલાન : Apple iPhone 15 સિરીઝ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરીઝ લોન્ચ થતાની સાથે જ એપલે ઘણા જૂના ફોનની કિંમતોમાં ઘટાડો કર્યો છે અને કેટલાકને બંધ પણ કરી દીધા છે.

Leave a Comment