લેપટોપ સહાય યોજના માટે અરજી કરો | Laptop Sahay Yojana Gujarat

 You are searching for Laptop Sahay Yojana Gujarat? અહીંથી લેપટોપ સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. રાજ્ય સરકારે ગરીબોને ઘટાડવા અને શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના શરૂ કરે છે. હવે અમે તમને Laptop Sahay Yojana Gujarat સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

લેપટોપ સહાય યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

લેપટોપ સહાય યોજનાનો હેતુ | Agenda of Laptop Sahay Yojana

આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ દિવસોમાં લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.

આપણે બધાને ખબર છે કે વધતી ટેકનોલોજીના કારણે લેપટોપ અને મોબાઈલ જેવાં સાધનો ની ખૂબ જ  જરૂરિયાત રહી છે તેમાં પણ હમણાં Lockdown ના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લેપટોપ તેમજ મોબાઇલ ની જરૂરિયાત  પડે છે તેથી ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ૬ ટકાના વ્યાજે 40,000/- રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

Table of Laptop Sahay Yojana

યોજનાનું નામ Laptop Sahay Yojana for S.T
આર્ટિકલની ભાષા English અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
લોનની રકમ આ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના
મશીનની ખરીદી માટે 1,50,000/-
લોન પર વ્યાજદર માત્ર 6% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે.
Official Website Click Here
HomePage Click Here

લેપટોપ સહાય યોજનાની વિશેષતા | Important of Laptop sahay Yojana

  • આ યોજનામાં સરકાર દ્વારા 4%ના વ્યાજ સાથે લોન આપવામાં આવશે.
  • તમારે લોનની રકમ 20 માસિક હપ્તામાં ચૂકવવી પડશે.
  • જો તમે સમયસર હપ્તો ચૂકવ્યો નથી, તો તમને તમારા વ્યાજ પર 2.5 ટકા વ્યાજ દંડ મળશે.
  • ગુજરાત રાજ્ય SC વિદ્યાર્થીઓને નવું લેપટોપ ખરીદવા માટે નાણાકીય સહાય આપશે.

લેપટોપ સહાય યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

લેપટોપ સહાય યોજના એ ફક્ત Scheduled Tribe (ST) જ્ઞાતી વાળા લોકો ને જ આપવામાં આવે છે.

લેપટોપ સહાય યોજના લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

લેપટોપ સહાય યોજના લાભાર્થી ને કુલ રકમ ના 80% ની લોન આપવામાં આવે છે.

લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ | Eligibility Criteria of Laptop sahay Yojana

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજના માટે માત્ર SC વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે.
  • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • વિદ્યાર્થી માટે શૈક્ષણિક લાયકાત 12 ધોરણ સુધીની હોવી ફરજિયાત છે.
  • અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/– તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/– થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.

કોમ્પ્યુટર લોન યોજના હેઠળ મળવાપાત્ર લાભ કેટલો હોય છે?

Adijati Vikas Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

દા.ત જો તમે 40,000 નું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર 80% એટલે કે 32,000 રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 8000 રૂપિયા વિધાર્થીને શુકવાના રહેશે.

લેપટોપ સહાય યોજના માટે જરૂરી  ડોક્યુમેન્ટ | Documents For Laptop Sahay Yojana

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લેપટોપ સહાય યોજના હેઠળ  જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે નીચે આપેલા બધા જ દસ્તાવેજોની જરૂરિયાત રહેશે.
  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ

લેપટોપ સહાય યોજના કઈ રીતે શુકાવાની રહેશે?

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4 % ના વ્યાજદર સાથે લોન મળશે.

  • અરજદાર દ્વારા મેળવેલ લોનની પરત ચૂકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

લેપટોપ સહાય યોજના કઈ રીતે અરજી કરવી?

Step 1: પ્રથમ Tribal Development Corporation Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ ખોલો.

Step 2: જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.

Step 3: હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.

Step 4: જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.

Step 5: તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.

Step 6: લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.

Step 7: Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.

Step 8: હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

Step 9: લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.

Step 10: જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.

Step 11: તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.

Step 12: તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.

Step 13: સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

લેપટોપ સહાય યોજના હેલ્પલાઈન નંબર | સંપર્ક નંબર

હેલ્પલાઇન નંબર: (079)23257552

(સોમવારથી શુક્રવાર સવારે 11:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી)

FAQs of Laptop Sahay Yojana 2022

Q: લેપટોપ સહાય યોજના શું છે?

Ans: લેપટોપ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સાંજના છે આજ યોજના હેઠળ 1,50,000 રૂપિયા આપવામાં આવે છે.

Q: લેપટોપ સહાય યોજના માટે વ્યાજ નો દર કેટલો છે?

Ans: વાર્ષિક 6% વ્યાજ

Q: લેપટોપ સહાય યોજના એ કોના માટે શરૂ કરવામાં આવેલી યોજના છે?

Ans: લેપટોપ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા SC જાતિના વિદ્યાર્થીઓ માટે

Q: લેપટોપ સહાય યોજનાનો લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જરૂરી છે?

Ans: 18 વર્ષથી લઇને 30 વર્ષની અંદર

Q: લેપટોપ યોજના માટે અરજી કરવાની ઓફીસર વેબસાઈટ કઈ છે?

Ans: અરજી કરવાની ઓફીસર વેબસાઈટ: https://sje.gujarat.gov.in/

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને લેપટોપ સહાય યોજના| Laptop SahayYojana Gujarat સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.