પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાનું ફોર્મ ભરી મેળવો રૂ.75000 ની સહાય

You are searching for PM Yashasvi Scholarship Yojana? દેશના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાગુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત 9 થી 11 માં અભ્યાસ કરી રહેલા હોશિયાર બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.

Pradhan Mantri Yashasvi Scholership Yojana નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About Pradhan Mantri Yashasvi Scholership Yojana

આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ

આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

Table of  PM Yashasvi Scholarship Yojana । પ્રધાનમંત્રી યશશ્વી યોજના 2022

યોજનાનું નામ પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
Scheme Name PM Yasasvi Scholarship 2022
અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ 27 જુલાઈ 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2022 (રાત્રે 11.50 વાગ્યા સુધી)
કસોટીની તારીખ 11 સપ્ટેમ્બર 2022 (રવિવાર)
સમયગાળો 3 કલાક
પરીક્ષા કેન્દ્રમાં છેલ્લી એન્ટ્રી 01.30 PM
પરીક્ષા પદ્ધતિ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
પરીક્ષાની પેટર્ન ઉદ્દેશ્ય પ્રકાર જેમાં 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ)નો સમાવેશ થાય છે.
મધ્યમ અંગ્રેજી અને હિન્દી
પરીક્ષા શહેરો આ પરીક્ષા ભારતના 78 શહેરોમાં યોજાશે
પરીક્ષા ફી ઉમેદવારોએ કોઈપણ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી
કેવી રીતે અરજી કરવી? ઉમેદવારોએ પર ઑનલાઇન અરજી કરવાની જરૂર છે
NTA માટે હેલ્પલાઇન નંબરો 011-40759000, 011-6922 7700 (સવારે 10.00 થી સાંજે 5.00 સુધી)
Website  www.yet.nta.ac.in

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિનું સહાય ધોરણ

 • આ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
 • આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

Eligibility Criteria for PM Yashasvi Scholarship Yojana। પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની પાત્રતા

 • વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
 • આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
 • આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
 • યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
 • ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
 • ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
 • ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે મહત્વની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ 27 જુલાઈ 2022
ફોર્મની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2022
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 05 સપ્ટેમ્બર 2022
પરીક્ષા તારીખ 11 સપ્ટેમ્બર 2022

NTA YET પરીક્ષાની પદ્ધતિ

આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.

વિષય પ્રશ્નોની સંખ્યા માર્ક્સ
ગણિત 30 120
વિજ્ઞાન 20 80
સામાજિક વિજ્ઞાન 25 100
જનરલ નોલેજ 25 100
 • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
 • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
 • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.

PM Yashasvi Scholership Yojana

પ્રધાનમંત્રી યશશ્વી યોજના ઓનલાઈન ફોર્મ

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
 • વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
 • ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
 • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
 • લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.

Important Link 

ઓનલાઈન ફોર્મ ભરવા Registration | Login
નોટિફિકેશન વાંચવા ક્લિક કરો

FAQ’s Of PM Yashasvi Scholarship Yojana

PM Yashasvi Scholership Yojana નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

Step 1- NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
Step 2 - PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
Step 3- માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
Step 4- ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

PM Yashasvi Scholership Yojana ની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને PM Yashasvi Scholarship Yojana| પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.