પાણીની ટાંકી સહાય યોજના | Water Tank Yojana Gujarat 2023

Are You Looking for Water Tank Yojana Gujarat | શું તમે પાણીની ટાંકી સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં પાણીની ટાંકી સહાય યોજનાની પુરી જાણકારી બતાવવામાં આવ્યું છે તો અંત સુધી વાંચવા વિંનતી.

Water Tank Yojana Gujarat : ગુજરાતમાં પાણીની ટાંકી સહાય યોજના વિશે જાણો, જેનો હેતુ ખેડૂતોને ટપક સિંચાઈ દ્વારા કાર્યક્ષમ પાણીના વપરાશ માટે પાણીની ટાંકીઓ બાંધવામાં મદદ કરવાનો છે. કેવી રીતે અરજી કરવી, યોગ્યતાના માપદંડો અને જરૂરી દસ્તાવેજો જાણો.

પાણીની ટાંકી સહાય યોજના વિષે ટૂંકમાં માહતી

પાણીની ટાંકી સહાય યોજના એ ટપક સિંચાઈના અમલીકરણ દ્વારા કરકસરયુક્ત પાણીના ઉપયોગ માટે પાણીની ટાંકીઓના નિર્માણને ટેકો આપવા માટે ગુજરાતમાં રજૂ કરવામાં આવેલી ખેડૂતલક્ષી યોજના છે. ikhedut પોર્ટલના ભાગ રૂપે, જે વિવિધ ખેડૂત-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરે છે, આ યોજના એવા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પાણીની ટાંકી બનાવવા માંગે છે.

આ લેખમાં, અમે અરજી પ્રક્રિયા, પાત્રતા માપદંડો અને આવશ્યક દસ્તાવેજો સહિત પાણીની ટાંકી સહાય યોજનાની વિગતોનો અભ્યાસ કરીશું.

ગુજરાત રાજ્ય એ આમ તો ખેતી પર વધારે નભે છે.જેમાં રાજ્ય નાં ખેડૂતો નો ખુબજ મોટા પ્રમાણ માં ફાળો છે.એટલે જ રાજ્ય સરકાર નાં Agriculture, Farmers Welfare and Co-Opreration Department Gandhinagar દ્વારા ખુબજ મોટા પ્રમાણ માં યોજનાઓ ને અમલ મા.મુકવામાં આવેલ છે જેથી રાજ્ય નાં ખેડૂતો કૃષિ ક્ષેત્રે આગળ આવી શકે.

Table of Water Tank Sahay Yojana

યોજના નું નામ પાણી નાં ટાંકા માટે સહાય યોજના
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ રાજ્ય નાં ખેડૂતો ખેતી ક્ષેત્રે આગળ આવી શકે અને ટપક સિંચાઈ પધ્ધતિ નો વધુ માં વધુ ઉપયોગ થકી ખેતી માં વૃદ્ધિ લાવી શકાય.
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક અહીંયા ક્લિક કરો
અહિયાં થી અરજી કરો Apply Now

ikhedut Portal પાણીની ટાંકી સહાય યોજના

આ યોજના માં રાજ્ય નાં ખેડૂતો ને તેમની વાડી કે ખેતર માં પાણી નાં RCC ટાંકા બનાવવા હોઈ તો રાજ્ય સરકાર Loan આપે છે. આ લોન માં જે ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા પોતાના પાક ને પાણી પૂરું પાડતા હોઈ તેવા ખેડૂતો ને જ આ લોન મળવાપાત્ર રહેશે.

એટલે કે જે ખેડૂતો ને તેમની વાડીએ પાણી સંગ્રહ કરવા માટે RCC નો પાણી નો ટાંકો બનાવવો હોઈ તો સરકાર તેવા ખેડૂતો ને Sarkari Loan આપે છે.જેનાથી ખેડૂતો ને તેમના પાક મા ઘણી જ વૃદ્ધિ થશે.

Water Tank Yojana Gujarat

આ સહાય અંતર્ગત ગુજરાત રાજ્ય ના ખેડૂતો ને જો તેઓ પાણી સંગ્રહ કરવા માટે ટાંકો બનાવે તો રાજ્ય સરકાર તેમને સહાય આપે છે.આ સહાય અલગ અલગ રીતે 2 પ્રકારે આપવામાં આવે છે.જે નીચે મુજબ ની છે.

વ્યક્તિગત સહાય નાં કેશ માં ખેડૂત નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% કે રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે. નાની સાઇઝ નાં  ટાંકા બનાવવા મા આવે તો તે માટે સહાય નું ધોરણ યુનિટ કોસ્ટ રુ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચ નાં 50% અથવા તો ખરેખર થયેલ ખર્ચ બે માથી જે ઓછું હશે તે મુજબ સહાય ચૂકવવા માં આવશે.

સહાય મેળવવા માટે ઓછા મા ઓછા 75 ઘન મીટર નાં પાણી નાં ટાંકા બનાવવા નાં રહશે. સામૂહિક જૂથ નાં કિસ્સા માં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડર નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% અથવા રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે.નાની સાઇઝ નાં  ટાંકા બનાવવા મા આવે.

તો તે માટે સહાય નું ધોરણ યુનિટ કોસ્ટ રુ.19.60 લાખ નિયત કરી તદનુસાર તેમના મુજબ ખર્ચ નાં 50% અથવા તો ખરેખર થયેલ ખર્ચ બે માથી જે ઓછું હશે તે મુજબ સહાય ચૂકવવા માં આવશે.સહાય મેળવવા માટે ઓછા મા ઓછા 75 ઘન મીટર નાં પાણી નાં ટાંકા બનાવવા નાં રહશે.

પાણીની ટાંકી સહાય યોજના નોંધ

  • આ યોજના માટે સદર લાભાર્થી તમામ ખેડૂત ને સૂક્ષ્મ પિયત અને માઈક્રો ઇરીગેશન પદ્ધતિ અપનાવેલ હોઈ તેને જ લાભ આપી શકાશે.
  • આ યોજના માટે ની સહાય માટે યુનિટ કોસ્ટ માં ઓછા મા ઓછા 75 ઘન મીટર અને 1000 ઘન મીટર ક્ષમતા વાળી RCC ની પાણી ની ટાંકી નો સમાવેશ કરવામાં આવશે.
  • આ યોજના નો લાભ જેતે જમીન નાં સર્વે નંબર પર એકવાર જ લાભ મળવાપાત્ર રહેશે.

Eligibility for Water Tank Yojana Gujarat

સદર આ યોજના માટે રાજ્ય નાં કૃષિ વિભાગ ગાંધીનગર દ્વારા ટાંકા બનાવવા માટે ની યોજના માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો પાત્ર ગણવામાં આવશે.

  • આ સહાય માટે લાભાર્થી ખેડૂત હોવા જરૂરી છે.
  • આ સહાય માટે ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • આ સહાય માટે ખેડૂત લાભાર્થી પાસે પોતાની ખેતી ની જમીન નાં આધાર પુરાવા હોવા જોઈએ.
  • આદિવાસી વિસ્તાર માં વસતા ખેડૂતો અથવા જંગલ વિસ્તાર માં જમીન ધરાવતા ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.
  • આ પાણી નાં ટાંકા સહાય યોજના નો લાભ 1 વાર લઈ શકાય છે.
  • આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ ikhedut Portal પર Online Apply કરવાનું રહેશે.

પાણીની ટાંકી સહાય યોજના માટે જરુરુ દસ્તાવેજો

રાજ્ય નાં ખેતીવાડી વિભાગ દ્વારા આ સહાય આપવામાં આવે છે. આ યોજના માં પાણી નાં RCC ટાંકા બનાવવા માટે ખુબજ મોટા પ્રમાણ માં સહાય આપવામા આવે છે.આ યોજના માટે ખેડૂતો એ નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

  1. ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
  2. 7/12  8/અ નાં ઉતારા
  3. ખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
  4. ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  5. ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
  6. ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
  7. ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
  8. ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

How to Apply Water Tank Yojana Gujarat

આ યોજના માં ખેડૂત લાભાર્થી મિત્રો એ Online અરજી કરવાની હોઈ છે.આના માટે ikhedut portal પર જઈ ને અરજી કરવાની રહેશે.જો આપને અરજી કરતા નાં આવડતું હોય તો આપના ગામ માં ગ્રામ પંચાયત ખાતે નાં કમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ અરજી કરી શકો છો અથવા તો શહેરી વિસ્તાર માં કોમન સર્વિસ સેન્ટર(CSC) ખાતે પણ અરજી કરી શકો છો.નીચે Online અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે જે ધ્યાન પૂર્વક વાંચી લેવા વિનંતી.

  • સૌપ્રથમ “Google Search” મા જઈ ને “ikhedut portal” ની વેબસાઈટ સર્ચ કરવાની રહેશે.જ્યા ikhedut portal ની સરકારી Website ખુલી જશે.
Water Tank Yojana Gujarat
Water Tank Yojana Gujarat
  • જ્યાં ઉપર મેનુ મા જઈ ને યોજનાં માં જવાનું રહેશે.જ્યા ક્રમ 1 માં આવેલી યોજનાઓ માં ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.જ્યા ખેડવાડી ની તમામ યોજનાઓ હશે.
  • જ્યાં આપને ખેતીવાડી ની તમામ યોજનાઓ જોવામા આવશે.જ્યા ક્રમ નંબર 19 પર “ પાણી ના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના” હશે.જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • જ્યા આપે આ યોજના વિશે તમામ માહિતી ધ્યાન પૂર્વક વાંચવાની રહેશે. બાદ માં તમારે જમણી બાજુ “અરજી કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે.
  • હવે જ્યા આપને પૂછવામાં આવશે કે તમે પ્રથમ વાર Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને ના કરી ને આગળ જવાનું રહેશે.
  • ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને Application Save કરવાની રહેશે.
  • હવે ખેડૂતો એ Online Application ભર્યા બાદ Application Conform કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.
  • Application ભર્યા બાદ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે આપને સાચવીને રાખવાની હોઈ છે.

Important Link

સત્તાવાર વેબસાઈટ  અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

FAQ’s Water Tank Yojana Gujarat 2023

પાણીની ટાંકી સહાય યોજના શું છે?

પાણીની ટાંકી સહાય યોજના એ ગુજરાતમાં એક યોજના છે જે ખેડૂતોને પાણીની ટાંકી બનાવવા અને ટપક સિંચાઈને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.

યોજના માટે કોણ પાત્ર છે?

ગુજરાત રાજ્યના ખેડૂતો કે જેઓ ઓછામાં ઓછી 75 ક્યુબિક મીટર પાણીની ટાંકી બનાવવાની યોજના ધરાવે છે તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે.

હું પાણીની ટાંકી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરી શકું?

અરજી કરવા માટે, Ikhedut પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, “યોજના” ટેબ પર નેવિગેટ કરો, “કૃષિ યોજનાઓ” પસંદ કરો અને અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.

આ પણ વાંચો,Gujjuonline

લેપટોપ સહાય યોજના

નમો ટેબલેટ યોજના

તાર ફેન્સીંગ યોજના

માનવ ગરિમા યોજના

ફ્રી સિલાઈ મશીન યોજના

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પાણીની ટાંકી સહાય યોજના | Water Tank Yojana Gujarat 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.