Army TES Recruitment 2024 : આર્મી TES 52 નોટિફિકેશન ભારતીય સેનાએ જાન્યુઆરી 2025 થી શરૂ થતી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES) એન્ટ્રી 52મા કોર્સ માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો www.joinindianarmy વેબસાઇટ પરથી આર્મી TES 52મી એન્ટ્રી માટે ઑનલાઇન અરજી કરી શકે છે.