એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો- LIVE વિડીયો જુવો

આખરે મોડી રાત્રે Advocate Mehul બોધરા પર જીવલેણ હુમલોLIVE વિડીયો જુવો, Advocate ના સમર્થકોએ કર્યો હતો Police મથકનો ઘેરાવો. તેઓએ જેવું ફેસબુક (Facebook ) લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા.

Advocate Mehul ભાઈ બોધરા પર હુમલો કરવામાં આવ્યો. એક Advocate જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવે તો એમની આ હાલત કરવામાં આવી તો સામાન્ય જનતા સાથે શુ શુ થતું હશે વિચારો. ગુજરાત માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે અવાર નવાર અન્યાય સામે અવાજ ઉઠાવતા લોકો તેમજ નેતાઓ ઉપર આવા અલગ અલગ Humalo ઓ સામે આવતા રહ્યા છે.

જાણો કોણ છે Advocate Mehul બોઘરા?

Advocate Mehul બોઘરા, સુરતમા વસતા સૌરાષ્ટ્રના પાટીદાર છે અને સુરતમા ટ્રાફિક, Police સહિતના સરકારી વ્યવસ્થાતંત્રમા લાંચ, હપ્તા મુદ્દે સ્વમેળે ન્યુઝ ચેનલોના રિપોર્ટરની જેમ સ્ટ્રીંગ ઓપરેશન કરતા રહે છે. અવારનવાર તેઓ Police ના મળતિયાઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણી, કટકી, તોડ-પાણી પર રેડ પાડે છે.

શા માટે કરવામાં આવ્યો હતો Advocate Mehul બોધરા પર જીવલેણ હુમલો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ Advocate 26 વર્ષીય Mehul મનસુખ બોધરા ઉપર આજે બપોરે  લસકાના કેનાલ રોડ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં Mehul ભાઈએ Humalo અંગે જણાવ્યું હતું કે તેમને કેટલાક સમયથી રિક્ષામાં ઉઘરાણા કરતા હોવાની ફરિયાદ મળી રહી હતી. જેથી આજે સવારે તેઓ કેનાલ રોડ પર પહોંચ્યા હતા જ્યા રિક્ષામાં દંડા રાખીને ઉઘરાણા કરતા હતા. જ્યા ત્રણ Police કર્મીઓ અને અન્ય ત્રણ ઈસમો હાજર હતા.

તેઓએ જેવું ફેસબુક લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે ટ્રાફીક સુપરવાઈઝર સાજન ભરવાડ દવારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કેમકે તેઓ રિક્ષામાં અવાર નવાર ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને આ બધું બંધ કરવા માટે તેમણે એક મહિના પહેલા જ તેમને વોર્નિંગ આપી હતી.

Advocate Mehul Boghra- Watch LIVE video

આખરે મોડી રાત્રે Advocate Mehul બોધરા પર જીવલેણ હુમલોLIVE વિડીયો જુવો, Advocateના સમર્થકોએ કર્યો હતો Police મથકનો ઘેરાવો. તેઓએ જેવું ફેસબુક (Facebook )લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા.

Watch Live Video – Mehul Boghra Click Here

શું છે સમગ્ર મામલો ?
હપ્તાખોરી ભ્રષ્ટાચાર બેઈમાની કરતા TRB , Police અને Police ના મળતીયાઓ પર રેડ પાડતા Advocate Mehul બોઘરા પર થયો જીવલેણ હુમલો..

ટી. આર. બી. સુપરવાઇઝર સાજન ભરવાડ તેમજ તેના મળતીયાઓ, Police સાથે મળીને સીમાડા કેનાલ રોડ પર હપ્તાખોરી ની પ્રવૃત્તિ ઘણા લાંબા સમયથી ચલાવતા હતા. જે અંગે મને ફરિયાદ મળતી હતી જેથી મેં સાજન ભરવાડ અને Police ને ચેતવણી આપેલી કે આ હપ્તાખોરી ના ધંધા બંધ કરી દો, જેથી સાજન ભરવાડ TRB સુપરવાઈઝર મને ધમકી આપેલ કે તું વર્દી ઉતારી દઈશ પછી તેને તો જોઈ લઈશું પણ હવે ૩૦૨ માં જવું પડશે તો જશુ બાકી તને નહિ છોડીએ.

મારી ચેતવણી થી થોડો સમય હપ્તાખોરીનો ધંધો બંધ રાખી રસ્તો બદલાવી, કેનાલ રોડ થી લસકાણા કામરેજ રોડ કરી દીધેલ.
જે અંતર્ગત મને ફરિયાદ મળતા તારીખ 18/08/2022 ના રોજ સવારે 10:30 વાગે આસપાસ થી લસકાણા Police ચોંકી થી 50 મીટર દૂર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે હું ગયેલો અને અમે જોયેલું કે બે Police કર્મચારીઓ રીક્ષા ની અંદર બેસીને બે Police કર્મચારીઓ રીક્ષાની બહાર અને 3 વિધાઉટ યુનિફોર્મ જેમાં એક TRB સુપરવાઇઝર સાજન ભરવાડ હતો, આ તમામ રસ્તા પરથી પસાર થતા ટેમ્પો ચાલકો અને અન્ય વાહન ચાલકો પાસેથી હપ્તાઓની ઉઘરાણી તોડપાણી કરતા હતા,

જે અંતર્ગત મે લાઈવ ચાલુ કરતા મારી ઉપર ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ જેના દ્વારા મને મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી તેણે પૂર્વ આયોજિત કાવતરરૂપે Police ની સાક્ષીમાં અને મદદગીરી થી મારા પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારી નાખવાના ઇરાદાથી મારા માથા પર લાકડીના ઉભરા છાપરી ઘા ફટકા ફટકાર્યા હતા.

સદભાગ્ય હું બચી ગયો છું જે આ ભ્રષ્ટાચારી, બેઈમાન અને સત્તાનો દુરુપયોગ કરવા વાળા માટે અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ છે.
મારી સાથે આ મોહિમ માં હજારો લોકો જોડાયા, હજારો લોકો સરથાણા Police સ્ટેશન આરોપીઓ સામે 307 દાખલ કરવા માટે મોડી રાત સુધી બેસીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, વિરોધ પ્રદર્શન કર્યું અને આરોપીઓ સામે આખરે 307 દાખલ કરાવી ત્યારે આવા લુખ્ખાઓને હું છોડીશ નહી એની સો ટકા ખાતરી આપું છું તેમજ મારા ખભાથી ખભા મિલાવી ચાલનાર સમગ્ર જાહેર જનતાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

મને મારી નાખવાની તૈયારીમાં હતાઃ Advocate Mehul બોઘરા

Humalo બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા Advocate Mehul બોઘરાએ કહ્યું કે, આ લોકો અવાર નવાર કેનાલ રોડ પર ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને કહ્યું હતું કે, આ હપ્તા ઉઘરાણા કરો છો તે બંધ કરીદો. જેને લઇને તેમણે મને વોર્નિંગ આપી હતી અમને બીજી વખત બતાયો તો મારી નોકરી ભલે ચાલી જાય, વરદી ભલે ઉતરી જાય, તને પતાવી દઇશું. ત્યારે ફરી ત્યાં ગયો ત્યારે હું તૈયારીમાં જ હતો, તે લોકો પણ તૈયારમાં હતા. મારા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. તેમની રિક્ષામાં હથિયારો રાખેલા જ હતી. 3 Police વાળા અને 3 અન્ય ઇસમો હતો, હું ત્યા ગયો ત્યારે ઉપરા છપરી મને દંડાના ઘા મારવાના શરૂ કરી દીધા.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group