Ayushman Card Download

Ayushman Card Download

Ayushman Card Download : ભારત સરકાર દ્વારા ભારતીય નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના શરુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ફ્રી માં બનાવવામાં આવે છે. તમે પણ તમારું આયુષ્માન કાર્ડ બનાવ્યું છે અને ક્યાંય ખોવાઈ ગયું છે અથવા તૂટી ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી.