સપ્ટેમ્બર મહિનામાં 17 દિવસ બેંકો રહશે બંધ : જો તમારી પાસે હજી પણ 2000ની નોટ છે, તો તેને સમયસર બદલી નાખો. કારણ કે આ નોટો બદલવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે 2000ની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે.