Benefits Sindhav Salt : આપણા રસોડામાં ઘણા એવા મસાલા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક બની શકે છે. જીરું, ધાણા, આદુ વગેરેના અનેક સ્વાસ્થ્ય લાભો છે. તેવી જ રીતે કાળા મીઠાના પણ ઘણા સ્વાસ્થ્ય લાભ છે.