ગુજરાતી સુવિચાર શાળા માટે। 50+ Best Gujarati Suvichar

Are You Finding For Best Gujarati Suvichar | શું તમે ગુજરાતી સુવિચાર શાળા માટે શોધી રહ્યા છો? તો તમારા માટે બેસ્ટ ગુજરાતી સુવિચાર લાવ્યા છીએ.

Best Gujarati Suvichar : તમે Best Suvichar in Gujarati મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમને સુવિચાર સંભળાવી શકો છો. અહીંથી તમને નાના ગુજરાતી સુવિચારો વિશેની તમામ માહિતી જણાવીશું.

ગુજરાતી સુવિચાર શાળા માટે : Sambandh Suvichar Gujarati  ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Best Gujarati Suvichar । Free ગુજરાતી સુવિચાર Text 2023 । Best Collection Gujarati suvichar । જીવન ગુજરાતી સુવિચાર । ટૂંકા સુવિચાર । ગુજરાતી સુવિચાર નાના અને અર્થ સાથે

About For Best Gujarati Suvichar । સુવિચાર એટલે શું?

ગુજરાતી સુવિચાર । Suvichar in Gujarati

સુવિચાર એટલે સારા વિચારો જે વાંચનાર માં પ્રેરણા અને એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે. આપ અવાર નવાર સુવિચારો ને વાંચતાં હશો જે અંગ્રેજી કે હિન્દી માં હશે પરંતુ અહી અમે આપની સાથે ગુજરાતી સુવિચારો શેર કર્યા છે. જે વાંચવા થી આપને પણ એક સકારાત્મક ઉર્જા અને પ્રેરણા નો અનુભવ થશે.

અહી આપવામાં આવેલા સુવિચારો એ આપ વિભિન્ન તબક્કે લોકો સાથે શેર કરી શકો છો, જેમ કે આપ કોઈ ને શુભ સવાર ની શુભ કામનાઓ પાઠવવા માંગતા હોય ત્યારે અહી આપવામાં આવેલા ગુજરાતી સુવિચાર ને કોપી કરી કે Best Gujarati Suvichar Image ને Download કરી શેર કરી શકો છો.

આજ કાલ ઘણા બધા લોકો Gujarati Suvichar ને પોતાના Social Media Account, Facebook, WhatsApp, Snapchat, Instagram વગેરે માં શેર કરતાં હોય છે. જો આપ પણ અહી આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર ને શેર કરવા ઇચ્છતા હોય તો શેર કરી શકો છો.

કટાક્ષ સુવિચાર ગુજરાતીમાં

ઘણીવાર આપણે મિત્ર, સ્નેહી કે સગાવ્હાલાઓને સાચી હકીકતથી વાકેફ કરવા માટે કે તેમને સત્ય દેખાડવા માટે કટાક્ષ સુવિચારોનો ઉ૫યોગ કરવામાં આવે છે. તો વળી જયારે બે મિત્રો વચ્ચે કોઇવાર મીઠો જઘડો થયો હોય તો ૫ણ તેને કંઇક યાદ અપાવવા માટે આવા કટાક્ષ સુવિચારોનો ઉ૫યોગ થાય છે.

કટાક્ષમાં એવી શકિત રહેલી છે કે જે સામાવાળાને ખૂબ જ ઓછા શબ્દોમાં ઘણુ કહી જાય છે. તો આજે આ૫ણે આ લેખમાં કેટલાક કટાક્ષ સુવિચારો માણીશું.

ગુજરાતી સુવિચાર। Best Gujarati Suvichar

ગુજરાતી સુવિચાર। Best Gujarati Suvichar
ગુજરાતી સુવિચાર। Best Gujarati Suvichar

આ દુનિયા માં બધુજ કીમતી છે,
“પરંતુ”
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી

થોડીક ચાલાકી
અમને પણ શીખડાવ એ જિંદગી
આ જમાનામાં મારી નિર્દોષતા
મને મોંઘી પડી રહી છે

ડબલ રોલ કરવા વાળો માણસ
છેલ્લે એક રોલ પણ કરવાને લાયક રહેતો નથી

જે માણસ ભગવાન ને ભરોસે કામ કરે છે
એની સાથે થયેલા દગા નો હિસાબ પણ
ભગવાન જ કરે છે

જીવન ગુજરાતી સુવિચાર । Good knowledge

જીવન ગુજરાતી સુવિચાર । Good knowledge
જીવન ગુજરાતી સુવિચાર । Good knowledge

“માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે
પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે.”

ઓળખાણ, આવડત, અક્કલ, અનુભવ અને
આત્મવિશ્વાસ બજારમાં વેચાતા નથી
મફત મળે છે જો મેળવતા આવડે તો

જ્યાં આપણી હાજરી નથી હોતી
ત્યાં આપણાં ગુણ અવગુણ ની હાજરી
અવશ્ય હોય છે

જો આપણી ભૂલ હોય તો 100 વાર નમી લેવું
પણ જો આપણી ભૂલ ન હોય
તો સામે ગમે તે હોય લડી લેવું

ગુજરાતી સુવિચાર અર્થ સાથે। Vidya Suvichar

ગુજરાતી સુવિચાર અર્થ સાથે। Vidya Suvichar
ગુજરાતી સુવિચાર અર્થ સાથે। Vidya Suvichar

“કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે.”

આ નાનકડી જિંદગી માં
એક વાત હંમેશા યાદ રખાય
સબંધ બધા સાથે રખાય
પણ વિશ્વાસ કોઈ પર ન રખાય

આ નાનકડી જિંદગી માં
એક વાત હંમેશા યાદ રખાય
સબંધ બધા સાથે રખાય
પણ વિશ્વાસ કોઈ પર ન રખાય

કુદરતની પરીક્ષા ચાલે છે
જેને જે આવડે એ કરો
લૂંટવાનું આવડે એ લુંટો
સેવા આવડે એ સેવા કરો
અને પરિણામ માટે તૈયાર રહેજો
કેમકે ઉપર કોઈ લાગવગ નહીં ચાલે

ગુજરાતી સુવિચાર pdf। Good understanding

ગુજરાતી સુવિચાર pdf। Good understanding
ગુજરાતી સુવિચાર pdf। Good understanding

જે વ્યક્તિ જતું કરી શકે છે
તે લગભગ બધુ કરી શકે છે.

સુખ શાંતિ માટે
દરેક ની વ્યાખ્યા જુદી હોઈ શકે
બુધ્ધે શાંતિ ની શોધ માં મહેલ છોડી દીધો
અને આપણે મહેલ ની શોધ માં
શાંતિ છોડી દીધી

કહેવાય છે કે જિંદગી એક વાર જ મળે છે
એ સાવ ખોટું છે મૃત્યુ જ એક વાર મળે છે
બાકી જિંદગી તો રોજ મળે છે

ધુપ બહુત હી કામ આઇ કામયાબી કે
સફર મેં છાંવ મેં અગર હોતે તોસો ગયે હોતે . .

લોગોં પર ભરોસા કરતે સમય થોડા સાવધાન રહીએ
ક્યાંકી ફિટકરી ઔર મિશ્રી ( સાકર ) દોનોં એક જૈસે દિખાઇ દેતે હૈ

આ પણ વાંચો

100+ શ્રદ્ધાંજલિ મેસેજ

ગુજરાતી સુવિચાર નાના અને અર્થ સાથે । ગુજરાતી સુવિચાર શાળા માટે

કર્મ હંમેશા પાછું આવે જ છે
પછી ભલે સારું હોય કે ખરાબ
જે તમે બીજા સાથે કર્યું હોય
એ તમારી પર વીતશે એ તો ચોખ્ખી વાત છે

બીજાની ખુશી જોઈને ક્યારેય દુઃખી થવું નહીં
સુરજ હોય કે ચાંદ
બધા પોતાના સમયે ચમકે છે

મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે ,
એવા લોકોથી હંમેશા દુર રહેવું

જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે
ઈશ્વર માં ભરોસો બસ સમયસર
સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું

જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે
ઈશ્વર માં ભરોસો બસ સમયસર
સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું

Short advice । Today’s gospel is Gujarati

લાગણીશીલ વ્યક્તિ કાયમ એકલો રહી જાય છે
કારણ કે એની લાગણીઓ સાથે લોકો
રમત રમી જાય છે

માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય
પણ એ કોઈની લાગણી ન સમજે ને
તો એવી સમજદારી નો કોઈ મતલબ નથી

બંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા, પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો ,
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે
માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો

સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ
ના કરવા, કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતી સુવિચાર શાળા માટે।  Best Gujarati Suvichar સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.