સુરતમાં આવેલ ચોમાસામાં ફરવા લાયક બેસ્ટ જગ્યા : ગુજરાતનું ધબકતું હ્દય એટલે સુરત શહેર. સુરત ભારતનું સૌથી સ્વચ્છ શહેર અને સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. ખરેખર આપણે જાણીએ છે કે, સુરત ડાયમંડ સીટી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમજ સુરતનું જમણ એટલું જ લોકપ્રિય છે.