ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે, વિદ્યાર્થીઓ આવી ખોટી અફવાઓ થી સાવધાન…..

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે, વિદ્યાર્થીઓ આવી ખોટી અફવાઓ થી સાવધાન…..  : GSEBએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામોને લઈને રદીયો જાહેર કર્યો છે. કહ્યું સોશિયલ મીડિયા પર ફરી રહેલ અખબારી યાદી બનાવટી છે. તારીખ અંગે ઓફિશિયલ વેબસાઈટ પર જ કરવામાં આવશે જાહેરાત.

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર GSEBએ એક યાદી જાહેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે 27 મે 2023નાં રોજ ધોરણ 12 ( આર્ટસ-કોમર્સ)નું પરિણામ જાહેર થવાની સોશિયલ મીડિયા પર ફરી રહેલી અખબારી યાદી ખોટી છે. GSEBએ જણાવ્યું કે બોર્ડ તરફથી સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે બોર્ડ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

વિદ્યાર્થીઓ આવી ખોટી અફવાઓ થી સાવધાન…..

સંસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર
પરીક્ષા તારીખ 28મી માર્ચ 2023 – 12મી એપ્રિલ 2023
પરીક્ષા સ્ટીમ્સ General (Arts / Commerce)
પરીક્ષા મોડ ઑફલાઇન
સત્તાવાર વેબસાઇટ www.gseb.org

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે

શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી. આમ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ – ૧૨(સામાન્ય પ્રવાહ)નું પરીણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે કયારે જાહેર થશે તેની અખબારયાદી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

Important Link

અખબારી યાદી રદીયો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

જૂનમાં 12 દિવસ આ બેન્ક બંધ રહેશે

ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

2000 બાદ 100, 200 અને 500 રૂપિયાની નોટને લઇને મોટા સમાચાર

ગુજરાતમાં એક ખેડૂતનો પુત્ર બોર્ડમાં પ્રથમ નંબર લાવ્યો

GSEB ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે ફરીથી સ્કૂલમાં એડમિશન

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે, વિદ્યાર્થીઓ આવી ખોટી અફવાઓ થી સાવધાન….. સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.