Please wait...
Video is loading
▶️

લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો

લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવાર (26 જુલાઈ) એ મોટો દાવો કર્યો છે. તેમણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ સંમેલન કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના ત્રીજા કાર્યકાળનું અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, ભારત વર્લ્ડ ઇકોનોમીમાં ટોપ-3 પર હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો દાવો કર્યો છે. પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ સમ્મેલન કેન્દ્રના ઉદ્દઘાટન સમારંભમાં પોતાના ત્રીજા કાર્યકાળનું અનુમાન લગાવતા કહ્યું કે ભારત વિશ્વની ઇકોનોમીમાં ટોપ-3 પર હશે.

લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો

પીએમ મોદીએ કહ્યું, ‘ટ્રેક રેકોર્ડના આધાર પર કહી રહ્યો છું કે ત્રીજી ટર્મમાં વિશ્વની પ્રથમ ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં એક નામ ભારતનું હશે. ત્રીજી ટર્મમાં પ્રથમ ત્રણ ઇકોનોમીમાં ગર્વ સાથે હિન્દુસ્તાન ઉભુ હશે. 2024માં અમારી ત્રીજી ટર્મમાં દેશની વિકાસયાત્રા ઝડપથી વધશે.

તમે તમારા સ્વપ્ન પોતાની આંખો સામે પૂર્ણ થતા જોશો.’ પીએમ મોદીના આ નિવેદનને લોકસભા ચૂંટણીમાં જીતના દાવા તરીકે જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ ક્હયું કે અમારા પ્રથમ કાર્યકાળની શરૂઆત ભારત વર્લ્ડ ઇકોનોમીમાં દસમા સ્થાન પર હતું. લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો

જ્યારે તમે મને કામ આપ્યુ ત્યારે અમે દસ નંબર પર હતા. બીજા કાર્યકાળમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી છે, તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ એમ કહી રહી છે કે ભારતમાં એક્સટ્રીમ પૉવર્ટી પણ ખતમ થવા પર છે.

‘મારી ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ટૉપ 3 ઇકોનોમીમાં સામેલ થશે’

પીએમ મોદીએ કહ્યું, “ટ્રેક રેકોર્ડના આધારે, હું કહી રહ્યો છું કે ત્રીજા કાર્યકાળમાં, ભારતનું નામ વિશ્વની પ્રથમ ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓમાં એક હશે.” એટલે કે ત્રીજી ટર્મમાં ભારત પ્રથમ ત્રણ અર્થતંત્રોમાં ગર્વથી ઊભું રહેશે.

2024માં અમારા ત્રીજા કાર્યકાળમાં દેશની વિકાસ યાત્રા વધુ ઝડપથી આગળ વધશે. તમે તમારી આંખોની સામે તમારા સપના પૂરા થતા જોશો.” પીએમ મોદીના આ નિવેદનને લોકસભા ચૂંટણીમાં જીતના દાવા તરીકે જોવામાં આવી રહ્યું છે.

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વ આ સ્વીકાર કરી રહી છે કે ભારત લોકતંત્રની જનની છે. આજે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ તો ‘ભારત મંડપમ’ ભારતીયોની પોતાના લોકતંત્રને આપવામાં આવેલી એક સુંદર ભેટ છે.

પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક અઠવાડિયા પછી જી-20નું આયોજન થશે. વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહેશે. ભારતનું વધતું કદ આ ‘ભારત મંડપમ’થી આખી દુનિયા જોશે. લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારા પ્રથમ કાર્યકાળની શરૂઆતમાં ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં દસમા ક્રમે હતું. તમે મને જ્યારે કામ આપ્યું  ત્યારે આપણે દસમા નંબર પર હતા.

બીજી ટર્મમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ કહી રહી છે કે ભારતમાં અત્યંત ગરીબી પણ ખતમ થવાના આરે છે. લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો

શું બોલ્યા પીએમ મોદી?

પીએમ મોદીએ કહ્યુ કે આજે દુનિયા સ્વીકાર કરી રહી છે કે ભારત લોકતંત્રની જનની છે. આજે આપણે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છીએ. તો આ ભારત મંડપમ આપણે ભારતીયોના પોતાના લોકતંત્રને આપેલી સુંદર ભેટ છે.

તેમણે કહ્યું કે થોડા સપ્તાહ બાદ અહીં જી-20 સાથે જોડાયેલા મોટા આયોજન થશે. દુનિયાના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અહીં ઉપસ્થિત થશે. ભારતના વધતા પગલા અને ભારતના વધતા કદને આ ભારત મંડપમ દ્વારા દુનિયા જોશે.

કારગિલનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ કહ્યુ કે આજનો દિવસ દરેક દેશવાસી માટે ઐતિહાસિક છે. આજે કારગિલ વિજય દિવસ છે. દેશના દુશ્મનોએ જે દુસ્સાહસ દેખાડ્યું હતું તેને મા ભારતીના પુત્ર-પુત્રીઓએ પોતાના પરાક્રમથી પરાસ્ત કરી દીધુ હતું. કારગિલ યુદ્ધમાં પોતાનું બલિદાન આપનાર દરેક વીરને હું રાષ્ટ્ર તરફથી શ્રદ્ધાંજલિ આપુ છું.

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) સંકુલ ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કરતી વખતે આ ગેરંટી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, ‘હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે ત્રીજી ટર્મમાં ભારત વધુ વિકસિત થશે અને તમે મારા ત્રીજા કાર્યકાળમાં તમારા સપના પૂરા થતા જોશો.’ લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment