લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનો મોટો દાવો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવાર (26 જુલાઈ) એ મોટો દાવો કર્યો છે. તેમણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ સંમેલન કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના ત્રીજા કાર્યકાળનું અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, ભારત વર્લ્ડ ઇકોનોમીમાં ટોપ-3 પર હશે.