Big news for policemen of Gujarat

ગુજરાતના પોલીસકર્મીઓ માટે મોટા સમાચાર, પોલીસ માટે નવા નિયમો જાહેર

ગુજરાતના પોલીસકર્મીઓ માટે મોટા સમાચાર : ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. કેટલાક જવાનો નિયમોનું પાલન કરતાં હોવાનું સામે આવ્યું છે.

Leave a Comment